ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કચ્છમાં વિજેતા જાહેર થયેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા અને વિજેતા ઉમેદવારો દ્વારા મતદારોનો જાહેર આભાર માનવામાં આવ્યો હતો.
ઠેર-ઠેર નીકળ્યા વિજેતા પાટીદાર ઉમેદવારોના વિજય સરઘસ.104104 Views

જયસુખભાઇ ડાયાણી - ધાવડા
